વિવર્તનમાં $n^{th}$ ક્રમના મહત્તમ માટેની શરત લખો.

  • A
    a sin θ = (2n + $1$)λ/$2$
  • B
    a sin θ = nλ
  • C
    a sin θ = (n + $1$)λ
  • D
    a sin θ = (2n - $1$)λ

Explore More

Similar Questions

પ્રકાશનું તરંગ $24 \times 10^{-5} \, cm$ પહોળાઈની સ્લિટ પર આપાત થાય છે. કેન્દ્રીય મહત્તમથી બીજી અપ્રકાશિત શલાકાની કોણીય સ્થિતિ $30^\circ$ છે. તો પ્રકાશની તરંગલંબાઈ $\mathring{A}$ માં કેટલી હશે?

Difficult
View Solution

વિવર્તન ભાતમાં, $580 \,nm$ તરંગલંબાઈનો પ્રકાશ '$a$' પહોળાઈની સ્લિટ પર લંબરૂપે આપાત થાય છે। સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર $2.5 \,m$ છે અને પડદાના કેન્દ્રથી દ્વિતીય ક્રમના મહત્તમનું અંતર $14.5 \,mm$ છે। '$a$' નું મૂલ્ય શોધો।

$a$ માપની સ્લિટને $\lambda$ તરંગલંબાઈ ધરાવતા સમાંતર પ્રકાશના કિરણપુંજ વડે પ્રકાશિત કરવામાં આવે છે. જે ખૂણે આ પ્રકાશનું વિવર્તન થાય છે તે આશરે . . . . . . છે.

એક સ્લિટ વિવર્તન ભાતમાં,ફ્રિન્જની તીવ્રતા અને પહોળાઈ કેવી હોય છે?

$600 \ \mu m$ તરંગલંબાઈ ધરાવતા તરંગો $1.2 \ mm$ પહોળાઈની સ્લિટ પર લંબરૂપે આપાત થાય છે. પ્રથમ ન્યૂનતમ માટે વિવર્તન કોણનું મૂલ્ય (રેડિયનમાં) કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo