જ્યારે ઝિંક સળિયાને $H_2SO_4$ ના દ્રાવણમાં રાખવામાં આવે ત્યારે થતી રેડોક્ષ પ્રક્રિયા લખો.

  • A
    $Zn_{(s)} + H_2SO_{4(aq)} \rightarrow ZnSO_{4(aq)} + H_{2_{(g)}}$
  • B
    $Zn_{(s)} + H_2SO_{4(aq)} \rightarrow ZnS_{(s)} + H_2O_{(l)}$
  • C
    $Zn_{(s)} + H_2SO_{4(aq)} \rightarrow ZnO_{(s)} + SO_{2_{(g)}} + H_2O_{(l)}$
  • D
    $Zn_{(s)} + H_2SO_{4(aq)} \rightarrow Zn_{(s)} + H_2SO_{4(aq)}$

Explore More

Similar Questions

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A, B, C, D$ ને યોગ્ય રીતે જોડો.
$2NaI + 2H_2SO_4 \,(Conc.) \longrightarrow Na_2SO_4 + I_2 + SO_2 + 2H_2O$

સમીકરણ $H_2S + 2HNO_3 \to 2H_2O + 2NO_2 + S$ માં,હાઇડ્રોજન સલ્ફાઇડનું તુલ્ય વજન કેટલું છે?

તટસ્થ અથવા થોડા આલ્કલાઇન માધ્યમમાં,$KMnO_4$ એક શક્તિશાળી ઓક્સિડન્ટ હોવાથી થાયોસલ્ફેટનું લગભગ માત્રાત્મક રીતે સલ્ફેટમાં ઓક્સિડેશન કરી શકે છે. આ પ્રક્રિયામાં મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થામાં થતો કુલ ફેરફાર કેટલો હશે?

આલ્કલાઇન $KMnO_{4}$ દ્રાવણની $KI$ દ્રાવણ સાથે પ્રક્રિયા કરતા આયોડાઇડનું ઓક્સિડેશન શેમાં થાય છે?

$0.2 \ mol$ $Cr_2O_7^{2-}$ નું $Cr^{3+}$ માં રિડક્શન કરવા માટે જરૂરી ઇલેક્ટ્રોનના મોલની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo