આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ $(SI)$ વિશે નોંધ લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ (ફ્રેન્ચમાં $Le \text{ } Systeme \text{ } International \text{ } d' \text{ } Unites$) ની સ્થાપના $11^{th}$ જનરલ કોન્ફરન્સ ઓન વેઇટ્સ એન્ડ મેઝર્સ $(CGPM)$ દ્વારા કરવામાં આવી હતી.
$CGPM$ એ એક આંતર-સરકારી સંધિ સંસ્થા છે જે $1875$ માં પેરિસમાં હસ્તાક્ષર કરાયેલ મીટર કન્વેન્શન તરીકે ઓળખાતી રાજદ્વારી સંધિ દ્વારા બનાવવામાં આવી હતી.
$SI$ પદ્ધતિમાં સાત પાયાના એકમો છે,જે નીચેના કોષ્ટકમાં આપેલા છે. આ એકમો સાત મૂળભૂત વૈજ્ઞાનિક રાશિઓ સાથે સંબંધિત છે. અન્ય ભૌતિક રાશિઓ જેવી કે ઝડપ,કદ,ઘનતા વગેરે આ રાશિઓ પરથી મેળવી શકાય છે. $SI$ પદ્ધતિ એકમના ગુણકો અથવા ઉપ-ગુણકો દર્શાવવા માટે પૂર્વગોના ઉપયોગની મંજૂરી આપે છે.

Explore More

Similar Questions

નીચે આપેલી ભૌતિક રાશિઓને તેમના યોગ્ય એકમો સાથે જોડો.
ભૌતિક રાશિ એકમ
$(A)$ મોલારિટી $(1)$ $g \ mL^{-1}$
$(B)$ મોલ અંશ $(2)$ $mol$
$(C)$ મોલ $(3)$ $Pascal$
$(D)$ મોલાલિટી $(4)$ $Unitless$
$(E)$ દબાણ $(5)$ $mol \ L^{-1}$
$(F)$ પ્રદીપ્ત તીવ્રતા $(6)$ $Candela$
$(G)$ ઘનતા $(7)$ $mol \ kg^{-1}$
$(H)$ દળ $(8)$ $N \ m^{-1}$
$(9)$ $kg$

નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :
$(i)$ ........ ${\,^\circ }{\text{C}}$ તાપમાને તાપમાનમાં બે એકમો ${\,^\circ }{\text{C}}$ અને ${\,^\circ }{\text{F}}$ નાં મૂલ્યો સમાન થાય છે.
$(ii)$ $0.03$ માં અર્થસૂચક સંખ્યા ..... છે.
$(iii)$ એક જ જથ્થાના જુદા-જુદા માપન વચ્ચેનાં નજીકપણાંને ......... કહે છે.
$(iv)$ માપેલ અવલોકન અથવા પરિણામ સાચા પરિણામ સાથે કેટલું સહમત છે તેને .... કહે છે.

$(41.6325 - 41.612)$ માટે પરિણામ અને સાર્થક અંકોની સંખ્યાની ગણતરી કરો.

Difficult
View Solution

જો $15.9 \ g$ કાર્બન ટેટ્રાક્લોરાઈડનું કદ $10 \ mL$ હોય,તો તેની ઘનતા ગણો.

જો પ્રકાશની ઝડપ $3.0 \times 10^8 \ ms^{-1}$ હોય,તો $2.00 \ ns$ માં પ્રકાશે કાપેલું અંતર ગણો. ($m$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo