લઘુપોષકતત્વોની વિષાળુતા (toxicity) ની અસરો લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $\Rightarrow$ લઘુપોષકતત્વોની જરૂરિયાત હંમેશા અલ્પ માત્રામાં હોય છે.
$-\quad$ તેમનો મધ્યમ ઘટાડો ઉણપના લક્ષણો પ્રેરે છે.
$\Rightarrow$ તેમનો મધ્યમ વધારો વિષાળુતા (toxicity) પ્રેરે છે.
$\Rightarrow$ પેશીઓમાં રહેલા ખનિજ આયનોની કોઈપણ સાંદ્રતા જે પેશીઓના શુષ્ક વજનમાં લગભગ $10\%$ નો ઘટાડો કરે તેને વિષાળુ ગણવામાં આવે છે.
$\Rightarrow$ આવી નિર્ણાયક સાંદ્રતા વિવિધ લઘુપોષકતત્વો વચ્ચે વ્યાપકપણે બદલાય છે.
$\Rightarrow$ વિષાળુતાના લક્ષણો ઓળખવા મુશ્કેલ હોય છે.
$\Rightarrow$ કોઈપણ તત્વ માટે વિષાળુતાનું સ્તર વિવિધ વનસ્પતિઓ માટે પણ અલગ-અલગ હોય છે.
$\Rightarrow$ ઘણીવાર,એક તત્વની વધુ પડતી માત્રા બીજા તત્વના શોષણને અવરોધે છે.
$\Rightarrow$ ઉદાહરણ: મેંગેનીઝ $(Mn)$ ની વિષાળુતા:
$\Rightarrow$ ક્લોરોટિક શિરાઓથી ઘેરાયેલા કથ્થઈ રંગના ટપકાં દેખાવા.
$\Rightarrow$ મેંગેનીઝ ઉત્સેચકો સાથે જોડાવા માટે આયર્ન $(Fe)$ અને મેગ્નેશિયમ $(Mg)$ સાથે સ્પર્ધા કરે છે.
$\Rightarrow$ મેંગેનીઝ પ્રરોહાગ્ર (shoot apex) માં કેલ્શિયમ $(Ca)$ ના સ્થળાંતરને અવરોધે છે.
$\Rightarrow$ તેથી,મેંગેનીઝની વધુ પડતી માત્રા વાસ્તવમાં આયર્ન,મેગ્નેશિયમ અને કેલ્શિયમની ઉણપ પ્રેરી શકે છે.
$\Rightarrow$ આમ,જે મેંગેનીઝની વિષાળુતાના લક્ષણો તરીકે દેખાય છે તે વાસ્તવમાં આયર્ન,મેગ્નેશિયમ અને કેલ્શિયમની ઉણપના લક્ષણો હોઈ શકે છે.

Explore More

Similar Questions

નીચે આપેલ કોષ્ટક માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો:
કૉલમ $I$કૉલમ $II$
$(A)$ ક્લોરિન$(i)$ $ATP$ અને કાર્બોદિતોના સંશ્લેષણ માટે મહત્વના
$(B)$ કેલ્શિયમ$(ii)$ હિમોગ્લોબિન અને ક્લોરોફિલનું સંશ્લેષણ
$(C)$ મેગ્નેશિયમ$(iii)$ ન્યુક્લિઇક એસિડના સંશ્લેષણ માટે અનિવાર્ય
$(D)$ ઝીંક$(iv)$ સ્નાયુ સંકોચનની ક્રિયામાં જરૂરી
$(E)$ કોપર$(v)$ $CO_2$ ના વહનમાં મહત્વનો ભાગ ભજવે છે
$(vi)$ પાણીના વિભાજન (ફોટોલિસિસ) માટે જરૂરી

વનસ્પતિના ચયાપચયમાં ફોસ્ફરસની મુખ્ય ભૂમિકા શું છે?

મૅંગેનીઝ અને ઝિંક આપણા શરીરની કઈ ક્રિયા માટે જરૂરી છે?

લીલી વનસ્પતિમાં બોરોન આના માટે જરૂરી છે:

વનસ્પતિમાં નીચેનામાંથી કયું ખનીજ પુનઃવહન (remobilized) પામતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo