નીચેના વચ્ચેની પ્રક્રિયાઓ માટે સંતુલિત રાસાયણિક સમીકરણો લખો:
$(a)$ $Na_{2}O_{2}$ અને પાણી
$(b)$ $KO_{2}$ અને પાણી
$(c)$ $Na_{2}O$ અને $CO_{2}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
$(a)$ $Na_{2}O_{2}$ ની પાણી સાથેની પ્રક્રિયા:
$2Na_{2}O_{2(s)} + 2H_{2}O_{(l)} \rightarrow 4NaOH_{(aq)} + O_{2(g)}$
$(b)$ $KO_{2}$ ની પાણી સાથેની પ્રક્રિયા:
$2KO_{2(s)} + 2H_{2}O_{(l)} \rightarrow 2KOH_{(aq)} + H_{2}O_{2(aq)} + O_{2(g)}$
$(c)$ $Na_{2}O$ ની $CO_{2}$ સાથેની પ્રક્રિયા:
$Na_{2}O_{(s)} + CO_{2(g)} \rightarrow Na_{2}CO_{3(s)}$

Explore More

Similar Questions

આલ્કલી ધાતુઓમાં,તમે કયા તત્વને સૌથી ઓછું વિદ્યુતઋણ (least electronegative) હોવાની અપેક્ષા રાખો છો અને શા માટે?

સોડિયમ કાર્બોનેટ સોલ્વે પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે,જે ઉત્પાદનોનું પુનઃચક્રણ (recycle) કરવામાં આવે છે તે છે:

પોટેશિયમ સુપરઓક્સાઈડનું જળવિભાજન કરતા શું મળે છે?

નીચેનામાંથી કયું વિધાન મોટાભાગની આલ્કલી ધાતુઓ માટે સાચું નથી?

સમૂહ $1$ અને સમૂહ $2$ ની ધાતુઓના મેટલ-એમોનિયા દ્રાવણો શેમાં અલગ પડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo