| ભૌતિક રાશિ | સ્થિર વિદ્યુતશાસ્ત્ર | ચુંબકત્વ |
|---|---|---|
| $(1)$ ક્ષેત્ર | વિદ્યુત ક્ષેત્ર $\overrightarrow{E}$ | ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{B}$ |
| $(2)$ ઉદ્ગમ | વીજભાર $(q)$ | ચુંબકીય ધ્રુવમાન $(q_m)$ |
| $(3)$ ડાયપોલ મોમેન્ટ | $p = q(2a)$ | $m = q_m(2l)$ |
| $(4)$ અચળાંક | $\frac{1}{4\pi\epsilon_0}$ | $\frac{\mu_0}{4\pi}$ |
| $(5)$ ડાયપોલની લંબાઈ | $2a$ | $2l$ |
| $(6)$ ડાયપોલ મોમેન્ટની દિશા | ઋણ વીજભારથી ધન વીજભાર તરફ | દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo