'મોલર દળ' વિશે લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) કોઈપણ પદાર્થના એક મોલનું ગ્રામમાં દળ એટલે તેનું મોલર દળ.
ગ્રામમાં મોલર દળ એ સંખ્યાત્મક રીતે પરમાણ્વીય/આણ્વીય/સૂત્ર દળ $(u)$ જેટલું જ હોય છે.
ઉદાહરણ તરીકે:
પાણી $(H_2O)$ નું મોલર દળ $= 18.02 \ g \ mol^{-1}$.
સોડિયમ ક્લોરાઇડ $(NaCl)$ નું મોલર દળ $= 58.5 \ g \ mol^{-1}$.

Explore More

Similar Questions

એક ધાતુ $M$ ના ફોસ્ફેટનું અણુસૂત્ર $M_3(PO_4)_2$ છે. તો તેના સલ્ફેટનું અણુસૂત્ર શું થશે?

$1 \ amu$ અથવા $1 \ u$ એટલે શું?

પરમાણુનું પરમાણ્વીય દળ ચોકસાઈપૂર્વક કયા સાધનની મદદથી માપી શકાય છે?

$0.1$ મોલ નીચે આપેલ એન્ટિવાયરલ સંયોજન $(P)$ નું વજન $......... \times 10^{-1} \ g$ થશે.
$\text{આપેલ છે }:$ મોલર દળ $g \ mol^{-1}$ માં $H: 1, C: 12, N: 14, O: 16, F: 19, I: 127$

સલ્ફર $S_2Cl_2$ અને $SCl_2$ ક્લોરાઈડ બનાવે છે. $SCl_2$ માં સલ્ફરનું તુલ્ય દળ $....... \ g/eq$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo