બેક્ટેરિયોફેઝના ફિંગરપ્રિન્ટિંગ માટે $DNA$ પ્રોબનો ઉપયોગ $($ જેમ કે $VNTR$ $)$ યોગ્ય હશે ?
બાળકના પિતૃત્વ માટેનો વિવાદ છે, કઈ ટેકનીકની મદદથી સમસ્યાનું સમાધાન મળશે ? સંબંધિત સિદ્ધાંત સમજાવો.
$VNTR$ શું છે ?
$DNA$ ફિંગરપ્રિન્ટિંગમાં વપરાતા વિવિધ માર્કરની સૂચિ દર્શાવો.
$DNA$ ફિંગર પ્રિન્ટની પદ્ધતિ .......માટે ઉપયોગી છે
$DNA$ ફિંગરપ્રિન્ટીંગમાં હાઈબ્રીડાઈઝૂડ $DNA$ ખંડો શેનાં દ્વારા શોધાય છે ?