ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય નીચેના દરેકની કીમંતો મેળવો : $(28)^{3}+(-15)^{3}+(-13)^{3}$

  • A

    $16570$

  • B

    $16600$

  • C

    $16377$

  • D

    $16380$

Similar Questions

નીચે આપેલા ઘનને વિસ્તૃત સ્વરૂપમાં લખો : $(3 a+4 b)^{3}$

આપેલ બહુપદી $g(x)$ એ આપેલ બહુપદી $p(x)$ નો એક અવયવ છે કે નહિ તે અવયવ પ્રમેય પરથી નક્કી કરો : $p(x)=x^{3}+3 x^{2}+3 x+1$,  $g(x)=x+2$.

અવયવ પાડો : $2 x^{2}+7 x+3$

નીચેની બહુપદીની સામે દર્શાવેલ $x$ ની કિંમતો એ આપેલ બહુપદીનાં શૂન્યો છે કે નહિ તે ચકાસો :

$p(x)=2 x+1, \,\,x=\frac{1}{2}$

યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને વિસ્તરણ મેળવો : $(-2 x+3 y+2 z)^{2}$