મેટાફેઝ (ભાજનાવસ્થા) ના સંદર્ભમાં,નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    કોષકેન્દ્રપટલનું સંપૂર્ણ વિઘટન થાય છે
  • B
    રંગસૂત્રો અત્યંત ઘટ્ટ હોય છે
  • C
    મેટાફેઝના રંગસૂત્રો સેન્ટ્રોમિયર દ્વારા જોડાયેલા ચાર સિસ્ટર ક્રોમેટિડ્સના બનેલા હોય છે
  • D
    રંગસૂત્રો કોષના વિષુવવૃત્તીય પ્રદેશ પર ગોઠવાય છે

Explore More

Similar Questions

ભાજનોત્તરાવસ્થા $(Anaphase)$ દરમિયાન રંગસૂત્રીય ગતિનું કારણ ........ છે.

રંગસૂત્ર પર આવેલી કઈ રચના ત્રાકતંતુઓના જોડાણ સ્થાન તરીકે કાર્ય કરે છે?

નીચેનામાંથી કયો તબક્કો સમભાજનનો ભાગ નથી?

આકૃતિઓ ($A$ અને $B$) ઓળખો.

માઈટોટિક ઈન્ડેક્સ (Mitotic index) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo