સપક્ષ પરાગરજો, આમાં આવેલ હોય છે.
પાઈનસ
મસ્ટાર્ડ
મેંગો
સાયકસ
આ પ્રાણીઓને આકર્ષવા માટે પુષ્પો દુર્ગધ સર્જે છે.
બીજના ઉદ્દવિકાસ દરમિયાન બીજાણુનાં અંકુરણમાંકયા મુખ્ય ફેરફાર થયા?
અર્ધીકરણ સિવાય બીજાણુજનકમાંથી સીધું જન્યુજનક બનવાની ક્રિયાને શું કહે છે?
બેવડું ફલન પ્રકિયાનાં સંશોધક........છે.
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?