પરિન્યુક્લિયર અવકાશ (perinuclear space) ની પહોળાઈ કેટલી હોય છે?

  • A
    $30$ થી $50$ $\mathring{A}$
  • B
    $50$ થી $80$ $\mathring{A}$
  • C
    $100$ થી $300$ $\mathring{A}$
  • D
    $300$ થી $1000$ $\mathring{A}$

Explore More

Similar Questions

$L-$ આકારના રંગસૂત્રોને શું કહેવામાં આવે છે?

અસ્પષ્ટ જાળા સ્વરૂપે પથરાયેલ રંગસૂત્રોને શું કહે છે?

કોષકેન્દ્રમાં આવેલી પટલવિહીન ન્યુક્લિયોપ્લાઝમિક રચનાઓ શેના સક્રિય સંશ્લેષણનું સ્થાન છે?

નીચેનામાંથી કઈ રચનાની શોધ $Balbiani$ દ્વારા કરવામાં આવી હતી?

$S -$ વિધાન : કોષકેન્દ્રરસ અને કોષરસ વચ્ચે $RNA$ અને પ્રોટીન અણુઓની હેરફેર થાય છે.
$R -$ કારણ : કોષકેન્દ્રના કોષકેન્દ્રપટલમાં કેટલાંક સ્થળે કોષકેન્દ્ર છિદ્રો આવેલાં છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo