માનવ આહારમાં વિટામિન $B_1$ નો સમાવેશ શા માટે કરવામાં આવે છે?

  • A
    તે અન્ય સંયોજનોના પાચનમાં મદદ કરે છે
  • B
    તે અંતઃસ્ત્રાવ (hormone) તરીકે કાર્ય કરે છે
  • C
    તે એન્ટિજન તરીકે કાર્ય કરે છે
  • D
    તે સહઉત્સેચક (coenzyme) તરીકે કાર્ય કરે છે

Explore More

Similar Questions

$FMN$ નું પૂરું નામ શું છે?

જો કાર્બનિક ઘટકો એપોએન્ઝાઇમ સાથે નિર્બળ રીતે જોડાયેલા હોય,તો તેને શું કહેવાય?

સહઘટકો (Co-factors) કેવું રાસાયણિક બંધારણ ધરાવે છે?

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ (ઉત્સેચકો) કોલમ-$II$ (સહઘટકો)
$P$. કેટાલેઝ,પેરોક્સિડેઝ $I$. $Fe$
$Q$. કાર્બોક્સિપેપ્ટિડેઝ $II$. $NAD$
$R$. આલ્કોહોલ ડિહાઈડ્રોજીનેઝ $III$. $Zn$

જો ઉત્સેચકનો બિનપ્રોટીન ઘટક કાર્બનિક હોય,તો તેને શું કહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo