$Mn ^{3+} / Mn ^{2+}$  યુગ્મ માટે ${E^\Theta }$ નું મૂલ્ય $Cr ^{3+} / Cr ^{2+}$  અથવા $Fe ^{3+} / Fe ^{2+} $ ના ${E^\Theta }$ મૂલ્ય કરતાં ઘણું વધારે ધન શા માટે હોય છે ? સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આ માટે $Mn$ ની તૃતીય આયનીકરણ ઊર્જાનું વધુ મૂલ્ય (જયાં જરૂરી ફેરફાર $d^5$ થી $d^4$ નો છે) મુખ્યત્વે જવાબદાર છે. આ તે પણ સમજાવે છે કે $Mn$ ની $+3$ અવસ્થાનું મહત્ત્વ શા માટે ઓછું છે.

Similar Questions

નીચેનામાંથી કયા આયનમાં $-d$  સંક્રાંતિ શક્ય નથી?

જ્યારે એમોનિયાને કયુપ્રીક ક્ષારના દ્રાવણમાં ઉમેરવામાં આવે છે, ત્યારે ઘાટા વાદળી રંગનું અવલોકન કરવામાં આવે છે જે તે કઈ રચનાના કારણે છે?

નીચેના પૈકી કયા ધાતુ આયનનો રંગ જાબુંડીયો છે

ક્રોમાઇટ ખનીજમાં આયર્ન અને ક્રોમિયમનો ઑક્સિડેશન આંક અનુક્રમે કેટલો થશે ?

નીચે આપેલ પૈકી કઈ $3d$-ધાતુ આયન જ્યારે તેને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે લધુત્તમ જલયોજન એન્થાલ્પી ( $\Delta H _{\text {hyd }}$ ) આપશે.

  • [JEE MAIN 2022]