નિષ્ક્રિય વાયુઓનું પરમાણ્વીય કદ પ્રમાણમાં મોટું શા માટે હોય છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) નિષ્ક્રિય વાયુઓ અણુઓ બનાવતા નથી. નિષ્ક્રિય વાયુઓના કિસ્સામાં,પરમાણ્વીય ત્રિજ્યા એ વાન્ડર વાલ્સ ત્રિજ્યાને અનુરૂપ હોય છે. બીજી તરફ,અન્ય તત્વોની પરમાણ્વીય ત્રિજ્યા તેમની સહસંયોજક ત્રિજ્યાને અનુરૂપ હોય છે. વ્યાખ્યા મુજબ,વાન્ડર વાલ્સ ત્રિજ્યા એ સહસંયોજક ત્રિજ્યા કરતા મોટી હોય છે. આ કારણોસર,સમાન આવર્તનાં અન્ય પરમાણુઓની તુલનામાં નિષ્ક્રિય વાયુઓનું કદ ઘણું મોટું હોય છે.

Explore More

Similar Questions

નીચેના અણુઓમાં $Xe$ પર સમાન સંખ્યાના અબંધકારક ઇલેક્ટ્રોનયુગ્મો ધરાવતા અણુઓ જણાવો:
$(i) XeO_3$ $(ii) XeOF_4$ $(iii) XeF_6$

નીચેનામાંથી કઈ જોડી ખોટી રીતે જોડાયેલ છે?

$XeO_3$ અને $XeOF_4$ ના રાસાયણિક બંધારણો અનુક્રમે કયા છે?

નિષ્ક્રિય વાયુઓની સૌથી બહારની કક્ષાની ઇલેક્ટ્રોનિક રચના કઈ છે?

નીચેની પ્રક્રિયા શા માટે થાય છે?
$XeO_{6(aq)}^{4-} + 2F_{(aq)}^{-} + 6H_{(aq)}^{+} \to XeO_{3(g)} + F_{2(g)} + 3H_2O_{(l)}$
આ પ્રક્રિયા પરથી સંયોજન $Na_4XeO_6$ (જેમાં $XeO_6^{4-}$ એક ભાગ છે) વિશે શું નિષ્કર્ષ કાઢી શકાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo