સમાન ભૂમિતિ ધરાવતા સંયોજનોની ચુંબકીય ચાકમાત્રા (magnetic moment) અલગ-અલગ શા માટે હોય છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ચુંબકીય ચાકમાત્રામાં તફાવત નિર્બળ ક્ષેત્ર અને પ્રબળ ક્ષેત્રના લિગેન્ડની હાજરીને કારણે ઉદ્ભવે છે.
જો લિગેન્ડ પ્રબળ હોય,તો બનતો સંકીર્ણ લો-સ્પિન (low spin) પ્રકારનો હોય છે અને જો લિગેન્ડ નિર્બળ હોય,તો બનતો સંકીર્ણ હાઈ-સ્પિન (high spin) પ્રકારનો હોય છે.
ઉદાહરણ તરીકે,$[CoF_{6}]^{3-}$ અનુચુંબકીય (paramagnetic) છે જ્યારે $[Co(NH_{3})_{6}]^{3+}$ પ્રતિચુંબકીય (diamagnetic) છે.

Explore More

Similar Questions

પ્રબળ ક્ષેત્ર લિગેન્ડની હાજરીમાં $Fe^{2+}$ ના અષ્ટફલકીય સંકીર્ણની સ્પિન-ઓન્લી ચુંબકીય મોમેન્ટ $B.M.$ માં $.....$ છે.

નીચેનામાંથી કયો સંકીર્ણ આયન ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે?

નીચેનામાંથી કયા સંકીર્ણ સંયોજનમાં સમઘટકોની સંખ્યા મહત્તમ છે?

પ્રકાશીય સમઘટકતા સમજાવો.

$Cr^{2+}, Mn^{2+}, Fe^{2+}$ અને $Ni^{2+}$ આયનોની ઈલેક્ટ્રોન રચના અનુક્રમે $3d^4, 3d^5, 3d^6$ અને $3d^8$ છે. નીચેનામાંથી કયું એક્વા સંકીર્ણ ન્યૂનતમ અનુચુંબકીય ગુણ ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo