શા માટે પાણીમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ટિન્ડલ અસર દર્શાવતું નથી,પરંતુ પાણી અને દૂધનું મિશ્રણ ટિન્ડલ અસર દર્શાવે છે?

  • A
    કોપર સલ્ફેટ એ સાચું દ્રાવણ છે.
  • B
    દૂધ એ કલીલ દ્રાવણ છે.
  • C
    કોપર સલ્ફેટના કણો પ્રકાશનું પ્રકીર્ણન કરવા માટે ખૂબ જ નાના હોય છે.
  • D
    ઉપરોક્ત તમામ.

Explore More

Similar Questions

સિદકે ઓરડાના તાપમાને બે બીકરમાં $50\, mL$ પાણી લીધું અને એક બીકરમાં સોડિયમ ક્લોરાઈડ અને બીજામાં ખાંડ ઉમેરી,જ્યાં સુધી વધુ દ્રાવ્ય ઓગળી ન શકે. ત્યારબાદ તેણે બીકરના દ્રાવણને ગરમ કર્યું અને તેમાં વધુ દ્રાવ્ય ઉમેર્યું.
$(a)$ શું આપેલ તાપમાને પાણીમાં ઓગળી શકતા મીઠા અને ખાંડનું પ્રમાણ સમાન હશે?
$(b)$ જો તે બીકરના દ્રાવણને ઠંડુ કરે તો શું થશે? તમારા જવાબનું સમર્થન કરો.

નિસ્યંદન (Distillation) એટલે શું? મિશ્રણના ઘટકોને અલગ કરવાની પદ્ધતિ તરીકે તેનો ઉપયોગ કરવા માટે જરૂરી બે શરતો જણાવો.

તત્વ અને સંયોજન વચ્ચેનો તફાવત આપો (કોઈપણ બે મુદ્દા). દરેકનું એક ઉદાહરણ આપો.

જ્યારે સંતૃપ્ત દ્રાવણને ઠંડું પાડવામાં આવે ત્યારે શું થાય છે?

$(i)$ બે કે તેથી વધુ મિશ્રિત પ્રવાહીઓના મિશ્રણને અલગ કરવાની પદ્ધતિનું નામ આપો,જેના ઉત્કલન બિંદુઓ વચ્ચેનો તફાવત $25\, K$ કરતા ઓછો હોય.
$(ii)$ ઉપરની પદ્ધતિમાં વપરાતા સ્તંભ (column) ની રચનાનું વર્ણન કરો. તેનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo