એસિડ-બેઇઝ ટાઇટ્રેશનમાં સામાન્ય રીતે પ્રબળ એસિડનો પ્રમાણિત દ્રાવણ તરીકે ઉપયોગ શા માટે કરવામાં આવે છે?

  • A
    તુલ્યબિંદુએ $pH$ હંમેશા $7$ રહેશે.
  • B
    તેનો ઉપયોગ પ્રબળ અને નિર્બળ બંને બેઇઝના ટાઇટ્રેશન માટે થઈ શકે છે.
  • C
    પ્રબળ એસિડ નિર્બળ એસિડ કરતા વધુ સ્થિર દ્રાવણો બનાવે છે.
  • D
    પ્રબળ એસિડના ક્ષારનું જળવિભાજન થતું નથી.

Explore More

Similar Questions

$5.00 \ mL$ $0.10 \ M$ ઓક્ઝેલિક એસિડનું દ્રાવણ કોનિકલ ફ્લાસ્કમાં લઈને તેને બ્યુરેટમાંથી $NaOH$ સાથે ફિનોલ્ફથેલીન સૂચકનો ઉપયોગ કરીને ટાઇટ્રેટ કરવામાં આવે છે. કાયમી આછા ગુલાબી રંગના દેખાવ માટે જરૂરી $NaOH$ નું કદ પાંચ પ્રયોગો માટે નીચે કોષ્ટકમાં આપેલ છે. $NaOH$ ના દ્રાવણની સાંદ્રતા (મોલારિટીમાં) કેટલી છે?
$Exp. \ No.$ $Vol. \ of \ NaOH \ (mL)$
$1$ $12.5$
$2$ $10.5$
$3$ $9.0$
$4$ $9.0$
$5$ $9.0$

$100 \, mL$ પાણીમાં $3.92 \, g$ ફેરસ એમોનિયમ સલ્ફેટના સ્ફટિક ઓગાળવામાં આવેલ છે. ટાઈટ્રેશન દરમિયાન $20 \, mL$ દ્રાવણનું સંપૂર્ણ ઓક્સિડેશન કરવા માટે $18 \, mL$ $KMnO_4$ ના દ્રાવણની જરૂર પડે છે. તો $1 \, L$ દ્રાવણમાં રહેલા $KMnO_4$ નું વજન ગ્રામમાં શોધો.

Difficult
View Solution

આપેલ $HCl$ દ્રાવણના $25 \ mL$ ને $0.1 \ M$ સોડિયમ કાર્બોનેટ દ્રાવણના $30 \ mL$ ની જરૂર પડે છે. $0.2 \ M$ જલીય $NaOH$ દ્રાવણના $30 \ mL$ નું અનુમાપન કરવા માટે આ $HCl$ દ્રાવણના કેટલા કદની જરૂર પડશે? .............. $mL$

મંદ $HCl$ દ્રાવણનું જલીય $NaOH$ સાથે ટાઇટ્રેશન કરતી વખતે,નીચેનામાંથી શેની જરૂર પડશે નહીં?

$6.3 \ g$ ઓક્ઝેલિક એસિડ ડાયહાઇડ્રેટનું જલીય દ્રાવણ $250 \ mL$ સુધી બનાવવામાં આવે છે. આ દ્રાવણના $10 \ mL$ ને સંપૂર્ણપણે તટસ્થ કરવા માટે જરૂરી $0.1 \ N \ NaOH$ નું કદ .......$mL$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo