શા માટે કેટલીક દવાઓ કલિલ સ્વરૂપમાં વધુ અસરકારક હોય છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) કલિલમય દવાઓ વધુ અસરકારક હોય છે કારણ કે તેમની સપાટીનું ક્ષેત્રફળ મોટું હોય છે અને તેથી તે શરીર દ્વારા સરળતાથી શોષાઈ જાય છે.
ઉદાહરણ તરીકે: કલિલમય સોનાનો ઉપયોગ ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન માટે થાય છે,અને સિલ્વર સોલનો ઉપયોગ આંખના લોશન તરીકે થાય છે.

Explore More

Similar Questions

લાયોફિલીક સોલ એટલે:

સાબુની ડિટર્જન્ટ અસર શેના કારણે હોય છે?

કયા આયનની અવક્ષેપન ક્ષમતા (coagulating power) સૌથી ઓછી છે?

પ્રવાહી એરોસોલ એ કોનું કોલોઇડલ તંત્ર છે?

ક્રિટિકલ માઈસેલ કોન્સન્ટ્રેશન $(CMC)$ પર સર્ફેક્ટન્ટના અણુઓ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo