હાઇડ્રોજન-ઓક્સિજન ફ્યુઅલ સેલમાં કોનું ઓક્સિડેશન અને રિડક્શન થાય છે?

  • A
    $H_2$ નું ઓક્સિડેશન અને $O_2$ નું રિડક્શન થાય છે.
  • B
    $O_2$ નું ઓક્સિડેશન અને $H_2$ નું રિડક્શન થાય છે.
  • C
    $H_2$ નું ઓક્સિડેશન અને $H_2O$ નું રિડક્શન થાય છે.
  • D
    $H_2O$ નું ઓક્સિડેશન અને $O_2$ નું રિડક્શન થાય છે.

Explore More

Similar Questions

નીચેની કોષ પ્રક્રિયા માટે $\Delta G^{\circ}$ ની ગણતરી કરો.
$Zn_{(s)} + Ag_2O_{(s)} + H_2O_{(l)} \longrightarrow Zn^{2+}_{(aq)} + 2Ag_{(s)} + 2OH^{-}_{(aq)}$
આપેલ છે: $E^{\circ}_{Ag^{+}/Ag} = +0.80 \ V$ અને $E^{\circ}_{Zn^{2+}/Zn} = -0.76 \ V$

લેડ સ્ટોરેજ બેટરી જ્યારે ડિસ્ચાર્જ થાય ત્યારે તેની કોષ પ્રક્રિયા લખો. જ્યારે બેટરી ડિસ્ચાર્જ થાય ત્યારે ઇલેક્ટ્રોલાઇટની ઘનતામાં શું ફેરફાર થાય છે?

$Pb_{(s)}|Pb_{(1 \ M)}^{2+} || Ag_{(1 \ M)}^{+}|Ag_{(s)}$ દ્વારા દર્શાવેલ કોષમાં,રિડક્શનકર્તા (reducing agent) કયો છે?

ગેલ્વેનિક કોષ વિશે સાચું/સાચા વિધાન/વિધાનો કયું/કયા છે:
$(a)$ વિદ્યુતપ્રવાહ કેથોડથી એનોડ તરફ વહે છે
$(b)$ એનોડ ધન ટર્મિનલ છે
$(c)$ જો $E_{cell} < 0$ હોય,તો તે સ્વયંભૂ પ્રક્રિયા છે
$(d)$ કેથોડ ધન ટર્મિનલ છે

જ્યારે લેડ સ્ટોરેજ બેટરી ચાર્જ થાય છે ત્યારે તે કેવી રીતે કાર્ય કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo