$Neurospora$ ના પોકી $(poky)$ સ્ટ્રેન પર કોણે કામ કર્યું હતું?

  • A
    મેરી અને મિશેલ
  • B
    રૂથ સેગર
  • C
    ખોરાના
  • D
    ક્રિક

Explore More

Similar Questions

મીઠા વટાણામાં,ફૂલોમાં રંગ માટે જનીનો $C$ અને $P$ આવશ્યક છે. જો બંનેમાંથી કોઈ એક અથવા બંને જનીનો ગેરહાજર હોય તો ફૂલો સફેદ હોય છે. $Cc\ pp \times cc\ Pp$ ના સંકરણથી ઉત્પન્ન થતી સંતતિમાં રંગીન ફૂલોની ટકાવારી કેટલી હશે ($\%$ માં)?

વનસ્પતિઓમાં કોષરસિય આનુવંશિકતા (cytoplasmic inheritance) માટેના જનીનો ક્યાં આવેલા હોય છે?

બે વનસ્પતિઓ વચ્ચે સંકરણ કરાવ્યા પછી,સંતતિ નર વંધ્ય જોવા મળે છે. આ ઘટના માતૃવત વારસાગત હોવાનું જણાયું છે અને તે અમુક જનીનોને કારણે છે જે ક્યાં આવેલા હોય છે?

$9 : 3 : 3 : 1$ ગુણોત્તર $9 : 7$ ગુણોત્તરમાં શેના કારણે ફેરવાય છે?

માત્ર સ્ત્રીઓમાં દૂધના ઉત્પાદન માટેના જનીનોની અભિવ્યક્તિ એ ........... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo