'Law of limiting factor' ને 'law of minimum' તરીકે કોણે રજૂ કર્યું હતું?

  • A
    બ્લેકમેન
  • B
    હિલ
  • C
    લીબિગ
  • D
    પ્રિસ્ટલી

Explore More

Similar Questions

પર્ણની આસપાસ $CO_2$ ની સાંદ્રતામાં વધારો થવાથી શું થાય છે?

ભારતના પૂર્વીય રાજ્યોમાં ચોમાસા દરમિયાન ડાંગરનું ઉત્પાદન ઘટે છે. આ માટે કયું પરિબળ મુખ્યત્વે જવાબદાર છે?

જો એક વનસ્પતિને પ્રકાશસંશ્લેષણ માટે ઈષ્ટતમ તાપમાન,પ્રકાશ અને $CO_2$ આપવામાં આવે,પરંતુ પાણી મર્યાદિત માત્રામાં આપવામાં આવે,તો પ્રકાશસંશ્લેષણનો દર નીચેનામાંથી કયા પરિબળને અનુસરશે?

વાતાવરણમાં $CO_{2}$ નું પ્રમાણ કેટલું હોય છે?

વિધાન $:$ છાયડામાં અથવા ગીચ જંગલોમાં રહેતી વનસ્પતિઓ સિવાય,પ્રકૃતિમાં પ્રકાશ ભાગ્યે જ મર્યાદિત પરિબળ છે.
કારણ $: C_4$ વનસ્પતિઓ ઉચ્ચ પ્રકાશ તીવ્રતા પ્રત્યે પ્રતિભાવ આપે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo