પ્રકાશસંશ્લેષણમાં એન્હાન્સમેન્ટ ઇફેક્ટ (enhancement effect) ની શોધ કોણે કરી હતી?

  • A
    રૂબેન
  • B
    કેલ્વિન
  • C
    એમર્સન
  • D
    આર્નોન

Explore More

Similar Questions

પ્રકાશ પ્રક્રિયાઓ દરમિયાન ફોટોસિસ્ટમ-$I$ નીચેનામાંથી કયા પદાર્થ દ્વારા $NADP^+$ ને ઇલેક્ટ્રોન આપે છે?

રસાયણ-આસૃતિ (Chemiosmosis) માટે જરૂરી ઘટકો જણાવો.

ફોટોફોસ્ફોરાયલેશનની ઘટના ....... માં થાય છે.

પ્રકાશ પ્રણાલી-$II$ $(PS-II)$ માં પ્રકાશ ઉર્જાને સ્વીકારતું પ્રતિક્રિયા કેન્દ્ર ......... છે.

અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં,$2$ અણુ $H_2O$ ના પ્રકાશવિભાજન (photolysis) માટે થાઇલેકોઇડના લ્યુમેનમાં કેટલા પ્રોટોન $(H^+)$ મુક્ત થાય છે ($H^+$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo