વ્હાઇટ વિટ્રિઓલ (White vitriol) શું છે?

  • A
    $CuSO_4 \cdot 5H_2O$
  • B
    $FeSO_4 \cdot 7H_2O$
  • C
    $ZnSO_4 \cdot 7H_2O$
  • D
    $ZnCO_3$

Explore More

Similar Questions

આલ્કલાઈન અર્થધાતુઓ ($Be$ ના અપવાદ સિવાય) તેમના સંયોજકતા ઈલેક્ટ્રોન સહેલાઈથી મુક્ત કરી શકે છે,તેથી તેઓ કયા પ્રકારે વર્તે છે?

આવર્ત કોષ્ટકના બીજા સમૂહ $(Group \, 2)$ ના ધાતુ તત્વો $Be, Mg, Ca$ અને $Sr$ પૈકી કયું તત્વ સૌથી ઓછો આયનિક ક્લોરાઈડ બનાવે છે?

આલ્કલાઇન અર્થ મેટલ કાર્બોનેટ્સ $MgCO_3$,$CaCO_3$,$BaCO_3$ અને $SrCO_3$ ની ઉષ્મીય સ્થિરતા કયા ક્રમમાં ઘટે છે?

તમે નીચેના અવલોકનોને કેવી રીતે સમજાવશો?
$(i)$ $BeO$ લગભગ અદ્રાવ્ય છે પરંતુ $BeSO_4$ પાણીમાં દ્રાવ્ય છે,
$(ii)$ $BaO$ દ્રાવ્ય છે પરંતુ $BaSO_4$ પાણીમાં અદ્રાવ્ય છે,
$(iii)$ ઇથેનોલમાં $KI$ કરતા $LiI$ વધુ દ્રાવ્ય છે.

$CaCO_3$ $\xrightarrow[excess \ H_2O]{in \ CO_2} A$ $\xrightarrow{\Delta} B$
$\text{A અને B ને ઓળખો.}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo