હાથીપગો (Elephantiasis) રોગ માટે કયાં કૃમિ જવાબદાર છે?

  • A
    પટ્ટીકૃમિ
  • B
    યકૃત કૃમિ
  • C
    ફીલેરિયલ કૃમિ
  • D
    કરમિયું

Explore More

Similar Questions

લસિકાવાહિનીઓ બંધ થવાને કારણે હાથ, પગ, સ્તન વગેરેનું સૂજી જવું એ શેનું લક્ષણ છે?

અલ્કોપાર (Alcopar) દવા શેના માટે ઉપયોગી છે?

હાથીપગા (ફિલારિયાસિસ) માટે જવાબદાર ફિલારિયલ કૃમિ:

વિધાન $A$ : હાથીપગો રોગ જીવલેણ છે.
કારણ $R$ : ફીલારીઅલ કૃમિ લસિકાવાહિની અને લસિકાગાંઠમાં રહે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

વિધાન : પટ્ટીકૃમિ,ગોળકૃમિ અને પિનવોર્મ માનવ આંતરડાના અંતઃપરપજીવીઓ છે.
કારણ : અયોગ્ય રીતે રાંધેલો ખોરાક આંતરડાના ચેપનું સ્ત્રોત છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo