નીચેનામાંથી કોનું એનાન્ટિઓમર (enantiomer) હશે?

  • A
    $CH_3-CH_2-CHCl-CH_3$
  • B
    $CH_3-CH_2-CH_2-CH_2Cl$
  • C
    $CH_3-CH_2-CH_2-CHCl_2$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

આપેલી પ્રક્રિયા $3-$બ્રોમો$-2,2-$ડાયમિથાઈલબ્યુટેન $\xrightarrow{C_2H_5OH}$ (મુખ્ય નીપજ) $'A'$ માં,નીપજ $A$ શું છે?

આપેલ પ્રક્રિયામાં મુખ્ય નીપજ કઈ છે:

પ્રકાશની હાજરીમાં ક્લોરોફોર્મના હવા દ્વારા થતા ઓક્સિડેશનને ધીમું કરવા માટે નીચેનામાંથી શું ઉમેરવામાં આવે છે?

સંયોજન $(A), \, C_8H_9Br,$ આલ્કોહોલિક $AgNO_3$ સાથે ગરમ કરતા સફેદ અવક્ષેપ આપે છે. $(A)$ નું ઓક્સિડેશન કરતા એસિડ $(B), \, C_8H_6O_4$ મળે છે. $(B)$ ગરમ કરવાથી સરળતાથી એનહાઇડ્રાઇડ બનાવે છે. સંયોજન $(A)$ ને ઓળખો.

$C_3H_6Cl_2$ નો એક સમઘટક જલીય $KOH$ સાથે ગરમ કરતાં એસિટોન આપે છે. તો આ સમઘટક ....... છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo