કયું વિટામિન ગરમ કરવાથી નાશ પામે છે?

  • A
    વિટામિન $A$
  • B
    વિટામિન $E$
  • C
    વિટામિન $C$
  • D
    વિટામિન $K$

Explore More

Similar Questions

આપેલ બંધારણ જીવંત પેશીઓમાં જોવા મળતા ઓછા અણુભાર ધરાવતા કાર્બનિક સંયોજનનું છે. આ શ્રેણી અને બંધારણમાં ખૂટતો ઘટક $X$ ઓળખો.
કક્ષા $-$ ઘટક

ગ્લુકોઝનું સાચું બંધારણ પસંદ કરો.

યાદી $-I$ ને યાદી $-II$ સાથે જોડો :
યાદી $-I$ યાદી $-II$
$a$. એડેનાઈન $i$. રંજકદ્રવ્ય
$b$. એન્થોસાયનિન $ii$. પોલીસેકેરાઈડ
$c$. કાઈટીન $iii$. આલ્કેલોઈડ
$d$. કોડાઈન $iv$. પ્યુરીન

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

કોબાલ્ટ-સાયનાઇડ બંધ ધરાવતું વિટામિન કયું છે?

નીચેના પૈકી કોણ શક્તિવિનિમય (energy exchange) માં મહત્વનો ભાગ ભજવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo