કારને ઊંચકવા માટે ક્રેનમાં કયા પ્રકારના ચુંબકનો ઉપયોગ થાય છે?

  • A
    ઈલેક્ટ્રોમેગ્નેટ (વિદ્યુતચુંબક)
  • B
    ગજિયો ચુંબક
  • C
    સોયાકાર ચુંબક
  • D
    કુદરતી ચુંબક

Explore More

Similar Questions

નીચેના કિસ્સામાં ચુંબકીય ક્ષેત્રની દિશા જણાવો:

$(a)$ ગજિયા ચુંબકની બહાર એક ધ્રુવથી બીજા ધ્રુવ સુધી ચુંબકીય ક્ષેત્રરેખા દોરવા માટેની પ્રવૃત્તિનું વર્ણન કરો.
$(b)$ ચુંબકીય ક્ષેત્રરેખાઓના કોઈપણ બે ગુણધર્મો જણાવો.

વિદ્યુતપ્રવાહ ધારિત સોલેનોઈડ દ્વારા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર સીધું જ વિદ્યુતપ્રવાહની તીવ્રતા પર આધાર રાખે છે.

તે સ્થાપિત થયેલ છે કે ધાતુના વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. શું ગતિ કરતા $(i)$ આલ્ફા કણો અને $(ii)$ ન્યુટ્રોનના પાતળા કિરણપુંજની આસપાસ આવું જ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે? તમારા જવાબનું સમર્થન કરો.

જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ,અંગૂઠો શેની દિશા દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo