સજીવના વૈજ્ઞાનિક નામમાં કયા બે વર્ગકોનો ઉલ્લેખ કરવામાં આવે છે?

  • A
    સમૂહ (Phylum),જાતિ (Species)
  • B
    પ્રજાતિ (Genus),વર્ગ (Class)
  • C
    જાતિ (Species),પ્રજાતિ (Genus)
  • D
    વર્ગ (Class),સૃષ્ટિ (Kingdom)

Explore More

Similar Questions

વિધાન $(A)$: ગાઢ સંબંધ ધરાવતી પ્રજાતિઓના સમૂહથી રચાતા વર્ગકને કુળ કહે છે.
કારણ $(R)$: $Blattidae$ કુળમાં કબૂતર અને હોલાઓની વિવિધ જાતિઓનો સમાવેશ થાય છે.

$Taxon$ (ટેક્સોન) શબ્દ શું દર્શાવે છે?

સજીવોના નામકરણ માટે કઈ ભાષાનો ઉપયોગ થાય છે?

સૂર્યમુખીની પ્રજાતિ (Genus) કઈ છે?

$Panthera \ leo$ ના સંદર્ભમાં અસંગત વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo