સોડિયમ નાઈટ્રોપ્રસાઈડ માટે કયું વિધાન સાચું છે?

  • A
    $NO^{+}$ લિગેન્ડ ધન આયનીય લિગેન્ડ તરીકે વર્તે છે.
  • B
    $Fe$ એ $+2$ ઓક્સિડેશન અવસ્થામાં હાજર છે.
  • C
    તેનો ઉપયોગ $S^{2-}$ આયનની કસોટી કરવા માટે થાય છે.
  • D
    ઉપરના તમામ વિધાનો સાચા છે.

Explore More

Similar Questions

$K_4[Fe(CN)_6] + M^{x+}(aq.) \to M_4[Fe(CN)_6]_x \downarrow$
નીચેનામાંથી કયો કેટાયન ઉપરની પ્રતિક્રિયા આપતો નથી?

નીચેનામાંથી કોનો ઉપયોગ કેન્સરની સારવારમાં થાય છે?

$FeCl_3$ ના દ્રાવણમાં $K_4[Fe(CN)_6]$ નું દ્રાવણ ઉમેરતાં કઈ નિપજ મળે છે?

આપેલ પ્રતિક્રિયાના પ્રકારમાંથી $A, B, C, D$ સોંપો.
$NiCl_2 + 2dmg \xrightarrow{NH_4OH} Ni(dmg)_2 \downarrow$

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A$,$B$,$C$,$D$ નક્કી કરો.
$[Cr(NH_3)_6]^{3+} + 6HCl \longrightarrow Cr^{3+}(aq.) + 6NH_4Cl$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo