નાઈટ્રેટ આયન કસોટીના સંદર્ભમાં કયું વિધાન સાચું નથી?

  • A
    $A$. બે દ્રાવણોના સંગમ સ્થાને ઘેરા બદામી રંગનું વલય બને છે.
  • B
    $B$. વલય નાઈટ્રોફેરસ સલ્ફેટ સંકીર્ણના કારણે બને છે.
  • C
    $C$. બદામી સંકીર્ણ $[Fe(H_2O)_5(NO)]SO_4$ છે.
  • D
    $D$. નાઈટ્રેટ ક્ષારને સાંદ્ર $H_2SO_4$ સાથે ગરમ કરતા,આછા બદામી ધુમાડા ઉત્પન્ન થાય છે.

Explore More

Similar Questions

$NaBr$,$NaNO_3$,$KI$,અને $CaF_2$ માંથી કયા ક્ષારનું મોલર દળ,જે સાંદ્ર $H_2SO_4$ સાથે ગરમ કરવા પર રંગીન બાષ્પ ઉત્પન્ન કરતું નથી,તે . . . . . . $g \ mol^{-1}$ છે? (મોલર દળ $g \ mol^{-1}$ માં: $Na: 23$,$N: 14$,$K: 39$,$O: 16$,$Br: 80$,$I: 127$,$F: 19$,$Ca: 40$)

$S^{2-}$ અને $SO_3^{2-}$ ને કોનો ઉપયોગ કરીને અલગ પાડી શકાય છે?

ક્લોરાઈડ ક્ષારમાં સાંદ્ર $H_2SO_4$ ઉમેરતા રંગહીન ધુમાડા નીકળે છે,પરંતુ આયોડાઈડ ક્ષારના કિસ્સામાં જાંબલી રંગના ધુમાડા નીકળે છે. આનું કારણ શું છે?

Difficult
View Solution

$1$-નેપ્થાઈલેમાઈન અને સલ્ફેનિલિક એસિડનું એસિટિક એસિડમાં બનાવેલું પ્રક્રિયક કોની પરખ માટે વપરાય છે?

એક ક્ષાર,જે સાંદ્ર $H_2SO_4$ સાથે ગરમ કરવાથી જાંબલી રંગની બાષ્પ આપે છે,તે છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo