હેક્ઝાએમાઈન કોબાલ્ટ$(III)$ ક્લોરાઈડ સંકીર્ણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    આમાં કોબાલ્ટનો સવર્ગ આંક $9$ છે.
  • B
    આમાં કોબાલ્ટનો ઓક્સિડેશન આંક $+3$ છે.
  • C
    તે એક વિષમલેપ્ટિક (heteroleptic) સંકીર્ણ છે.
  • D
    તે એક ઋણાયનીય (anionic) સંકીર્ણ છે.

Explore More

Similar Questions

મોહરનો ક્ષાર (Mohr's salt) છે

એમ્બિડેન્ટેટ લિગેન્ડના ઉદાહરણો આપો.

ડાયમિથાઈલ ગ્લાયોક્સાઈમ,ગ્લાયસિનેટો,ડાયઈથિલીન ટ્રાયએમાઈન અને $EDTA$ માં દાતા પરમાણુઓની સંખ્યા અનુક્રમે કેટલી છે?

ચેલેટ રિંગની સંખ્યાનો સાચો ક્રમ નીચેનામાંથી કયો છે?
$(i). \, [Co(en)_2(Ox)]^+$
$(ii). \, [Fe(Trien)(Ox)]^+$
$(iii). \, [Ca(EDTA)]^{2-}$
$(iv). \, [Pt(Ox)_2(H_2O)_2]$

Difficult
View Solution

કયા સંકીર્ણો શૂન્ય ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo