નીચેનામાંથી કયો ક્ષાર $7$ કરતા ઓછો $pH$ ધરાવતું જલીય દ્રાવણ બનાવે છે?

  • A
    $CH_3COONa$
  • B
    $Na_2SO_4$
  • C
    $CuSO_4$
  • D
    $Na_2CO_3$

Explore More

Similar Questions

નીચેનાને કારણો સાથે સમજાવો:
$(i)$ $NaCl$ નું દ્રાવણ તટસ્થ છે. પ્રબળ એસિડ અને પ્રબળ બેઇઝના ક્ષારનું દ્રાવણ તટસ્થ હોય છે.
$(ii)$ $NaCH_3COO$ નું દ્રાવણ બેઝિક છે. પ્રબળ બેઇઝ અને નિર્બળ એસિડના ક્ષારનું દ્રાવણ બેઝિક હોય છે.
$(iii)$ $NH_4Cl$ નું દ્રાવણ એસિડિક છે. નિર્બળ બેઇઝ અને પ્રબળ એસિડના ક્ષારનું દ્રાવણ એસિડિક હોય છે.
$(iv)$ $NH_4CH_3COO$ નું દ્રાવણ (લગભગ) તટસ્થ છે. નિર્બળ એસિડ - નિર્બળ બેઇઝના ક્ષારનું દ્રાવણ લગભગ તટસ્થ હોય છે.

Difficult
View Solution

$0.01 \ M$ એમોનિયમ એસિટેટ દ્રાવણનું જલવિભાજન અંશ = ........ [ $K_h = 3.175 \times 10^{-5}$ ]

$HCOO^{-} + H_2O \rightleftharpoons HCOOH + OH^{-}$ પ્રક્રિયા માટે,નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

નીચેના ક્ષારોના જલીય દ્રાવણોને $pH$ ના વધતા ક્રમમાં ગોઠવો: $CuSO_4$ $(I)$,$NaCN$ $(II)$,$KCl$ $(III)$.

જો $K_b$ નું મૂલ્ય $10^{-5}$ હોય,તો $363 \ K \ (90 \ ^\circ C)$ તાપમાને (પ્રબળ એસિડ - નિર્બળ બેઈઝ) ના ક્ષાર માટે $K_h$ નું મૂલ્ય શોધો. [$90 \ ^\circ C$ તાપમાને $K_w = 10^{-12}$]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo