સીવેજ (ગંદા પાણી) ના પ્રાથમિક ઉપચાર દરમિયાન માટી અને કાંકરીઓ (grit) દૂર કરવા માટે કઈ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે?

  • A
    ગાળણ
  • B
    અવસાદન
  • C
    ગાળણ અને અવસાદન
  • D
    રાસાયણિક પ્રક્રિયા

Explore More

Similar Questions

સુએજ (ગંદા પાણી) ના શુદ્ધિકરણ માટે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે?

વિધાન $S$: સુએઝના પ્રાથમિક તબક્કામાં ગાળણ અને અવસાદન દ્વારા પાણીમાં રહેલ ભૌતિક કણોનો નિકાલ કરવામાં આવે છે.
કારણ $R$: અવસાદન દ્વારા માટી કે કાંકરીઓ દૂર કરવામાં આવે છે.

સીવેજ ટ્રીટમેન્ટમાં નિલંબિત,તરતા,જાડા અને ઘન કણોને દૂર કરવાની પ્રક્રિયાને . . . . . . કહેવામાં આવે છે.

દ્વિતીયક સીવેજ ઉપચાર મોટેભાગે ...... પ્રક્રિયા છે.

સિવેઝ (ગંદા પાણી) ના ઉપચારમાં,$BOD$ ને જરૂરી સ્તર સુધી ઘટાડ્યા પછી,ઇફ્લુઅન્ટને નીચેનામાંથી શેમાં પસાર કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo