ટેયલર દ્વારા રંગસૂત્રીય સ્તર ઉપર સેમીકન્ઝર્વેટીવ રેપ્લીકેશનને સાબિત કરવા કઈ વનસ્પતિ વાપરવામાં આવી હતી?
હીમોટોક્ઝાયલન
વિસિઆ ફાબા
ટ્રિલિયર
ઓફીઓગ્લોસમ
કોણે સાબિત કર્યું કે $DNA$ એ પાયાનું જનીન દ્રવ્ય છે?
$DNA$ સ્વયંજનનો ગુણધર્મ .....પ્રકારનો છે.
નીચેનામાંથી ક્યો $rRNA$ આદિકોષકેન્દ્રીકોષમાં રિબોઝાઈમ તરીકે વર્તે છે?
યોગ્ય જોડકા જોડો:
કોલમ- $I$ |
કોલમ- $II$ |
$1.$ લિગેઝ |
$p.$ $DNA$ નો ભાગ |
$2.$ $RNA$ પોલિમરેઝ + Rho factor |
$q.$ સ્વયજનન |
$3.$ $RNA$ ucilazos |
$r.$ સમાપ્તિ |
$4.$ સિસ્ટ્રોન |
$s.$ પ્રલંબન |
નીચે આપેલ આકૃતિ કઈ પ્રક્રિયા દર્શાવે છે ?