કઈ અંગિકા એકલ પટલ ધરાવે છે?

  • A
    લાયસોઝોમ
  • B
    ગોલ્ગી પ્રસાધન
  • C
    કોષકેન્દ્ર
  • D
    અંતઃકોષરસજાળ

Explore More

Similar Questions

પટલવિહીન અંગિકાઓ કઈ છે?

કોષની રચના અને ઘટકો વિશે સાચો વિકલ્પ પસંદ કરો:

નીચેના જોડકાં જોડો:-
વિભાગ-$I$ વિભાગ-$II$
$(a)$ ક્રિસ્ટી $(i)$ સ્ટ્રોમામાં આવેલી ચપટી પટલમય કોથળીઓ
$(b)$ સિસ્ટર્ની $(ii)$ કણાભસૂત્રના અંતઃપટલના ગડીમય પ્રવર્ધો
$(c)$ થાઈલેકોઈડ $(iii)$ ગોલ્ગીકાયમાં આવેલી તકતી જેવી કોથળીઓ
$(d)$ કાઈનેટોકોર્સ $(iv)$ રંગસૂત્રમાં આવેલી તકતી જેવી રચનાઓ

$1 \ ml$ ની પીપેટમાં આશરે કેટલા બેક્ટેરિયા સમાઈ શકે?

લાઈટ કમ્પાઉન્ડ માઈક્રોસ્કોપમાં ઓઈલ ઈમર્ઝન લેન્સની મેગ્નિફાઈંગ પાવર (મોટવણી ક્ષમતા) ...... છે. ($X$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo