મનુષ્યમાં ખોરાકના પાચન અને શોષણના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    ફ્રુક્ટોઝ અને એમિનો એસિડ $Na^+$ જેવા વાહક આયનોની મદદથી આંતરડાના શ્લેષ્મ દ્વારા શોષાય છે.
  • B
    કાઈલોમાઈક્રોન્સ એ નાના લિપોપ્રોટીન કણો છે જે આંતરડામાંથી રુધિર કેશિકાઓમાં વહન પામે છે.
  • C
    આપણા મોંમાં લાળ ગ્રંથિના એમાયલેઝ દ્વારા આશરે $30\%$ સ્ટાર્ચનું જળવિભાજન થાય છે.
  • D
    જઠરમાં રહેલા ઓક્સિન્ટિક કોષો પ્રોએન્ઝાઇમ પેપ્સિનોજનનો સ્ત્રાવ કરે છે.

Explore More

Similar Questions

તૃણાહારી પ્રાણીઓમાં,એપેન્ડિક્સ (આંત્રપુચ્છ) . . . . . . ના પાચનમાં મદદ કરે છે.

નીચેની પાચન પ્રક્રિયામાં $A$ અને $B$ ની જગ્યાએ અનુક્રમે શું હોવું જોઈએ?
$A \xrightarrow{\text{Trypsin}} B$

$Hydra$ માં પાચનક્રિયા:

ચરબીનું મોટાભાગનું પાચન ....... માં થાય છે.

ચરબીનું તૈલોદ્ભવન (emulsification) કયા સ્થાને થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo