નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    ભૂંજન (roasting) દરમિયાન,અયસ્કમાંથી ભેજ દૂર થાય છે
  • B
    અયસ્ક લગભગ તમામ અધાત્વીય અશુદ્ધિઓથી મુક્ત થાય છે
  • C
    અયસ્કનું કેલ્સિનેશન (calcination) હવાના કોઈપણ પ્રવાહની ગેરહાજરીમાં કરવામાં આવે છે
  • D
    પાયરોમેટલર્જી દ્વારા નિષ્કર્ષણ દરમિયાન સાંદ્રિત ઝિંક બ્લેન્ડનું કેલ્સિનેશન કરવામાં આવે છે

Explore More

Similar Questions

જ્યારે ગેલેના $(PbS)$ માંથી $Pb$ નું નિષ્કર્ષણ કરવામાં આવે છે,ત્યારે નીચેનામાંથી કઈ પ્રક્રિયા સ્વ-રિડક્શન અને કાર્બન રિડક્શન બંને માટે સામાન્ય છે?

ભૂંજન (Roasting) કઈ ભઠ્ઠીમાં કરવામાં આવે છે?

ધાતુશાસ્ત્ર ઉદ્યોગોમાં કેલ્સિનેશન અને રોસ્ટિંગની પ્રક્રિયાઓ અનુક્રમે શેના તરફ દોરી શકે છે :-

નીચેનામાંથી કયું કેલ્સિનેશનનું ઉદાહરણ નથી?

નીચેના પૈકી કયું ઉદાહરણ ભૂંજન (Roasting) નું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo