માનવ મૂત્રપિંડ દ્વારા ઉત્સર્જનના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    હેન્લેના પાશની આરોહી ભુજા ઇલેક્ટ્રોલાઇટ્સ માટે અપ્રવેશ્ય છે
  • B
    હેન્લેના પાશની અવરોહી ભુજા પાણી માટે અપ્રવેશ્ય છે
  • C
    દૂરસ્થ ગૂંચળાદાર નલિકા $HCO_3^-$ નું પુનઃશોષણ કરવામાં અસમર્થ છે
  • D
    ગ્લોમેર્યુલર ગાળણનું લગભગ $99$ ટકા જેટલું પ્રમાણ મૂત્રપિંડ નલિકાઓ દ્વારા પુનઃશોષિત થાય છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો સૌથી સરળ એમિનો એસિડ છે?

ખાડાવાળા વાયુરંધ્ર (Sunken stomata) કોના પર્ણોમાં જોવા મળે છે?

$pH = 10$ અને $P_{H_2} = 1 \ atm$ પર હાઇડ્રોજન ઇલેક્ટ્રોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ ............ $V$ હશે.

જો $p \rightarrow (\sim p \vee \sim q)$ અસત્ય હોય,તો $p$ અને $q$ ના સત્યતા મૂલ્યો અનુક્રમે શું થાય?

$A=0.3 ~m^2$ આડછેદ ધરાવતા વાહકમાંથી પસાર થતો વિદ્યુતભાર $q=3 t^2+5 t+2$ કુલંબ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $t$ સેકન્ડમાં છે. $t=2 ~s$ સમયે ડ્રિફ્ટ વેગનું મૂલ્ય કેટલું હશે? (આપેલ છે,$n=2 \times 10^{25} / m^3$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo