ચેતાકીય પ્રવૃત્તિના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    ચેતોપાગમની ફાટ (synaptic cleft) પૂર્વ-ચેતાકોષથી પશ્ચ-ચેતાકોષ સુધી ક્રિયાત્મક પોટેન્શિયલના સીધા પ્રસરણને અટકાવતી નથી.
  • B
    ચેતોપાગમની ફાટમાં માહિતીનું વહન નાની પુટિકાઓમાં રહેલા રાસાયણિક ચેતાપ્રેષક દ્રવ્યો દ્વારા થાય છે.
  • C
    ચેતાપ્રેષક દ્રવ્યનું ગ્રાહક સ્થાન સાથેનું જોડાણ કોષરસસ્તરની પારગમ્યતા બદલ્યા વગર તેના પોટેન્શિયલમાં ફેરફાર કરે છે.
  • D
    ધનુર્વા (tetanus) માં સ્નાયુઓને મળતા ઉત્તેજક આવેગો અવરોધાય છે,જેના પરિણામે જડબા જકડાઈ જાય છે.

Explore More

Similar Questions

પેરાસિમ્પેથેટિક (પરાનુકંપી) ચેતાતંત્રમાં નીચેનામાંથી કયું મુક્ત થાય છે?

વિધાન : ચેતોપાગમીય પુટિકાઓમાં સંગ્રહિત રસાયણોને ચેતાપ્રેષક દ્રવ્યો (neurotransmitters) કહેવામાં આવે છે.
કારણ : ચેતોપાગમીય પુટિકાઓ આ રસાયણોને ચેતોપાગમીય ફાટ (synaptic cleft) માં મુક્ત કરે છે.

નીચે આપેલા વિકલ્પોમાંથી જ્યારે એક્શન પોટેન્શિયલ એક્સોન ટર્મિનલ પર પહોંચે છે ત્યારે તેના વહનની સાચી શ્રેણી ઓળખો:

નીચેનામાંથી કયું પરાનુકંપી (parasympathetic) ચેતાતંત્ર દ્વારા મુક્ત થાય છે?

પાર્કિન્સનનો રોગ (જે ધ્રુજારી અને અંગોની ક્રમશઃ જડતા દ્વારા વર્ગીકૃત થયેલ છે) મગજના એવા ચેતાકોષોના અધઃપતનને કારણે થાય છે જે હલનચલન અને નિયંત્રણમાં સામેલ હોય છે. આ માટે જવાબદાર ન્યુરોટ્રાન્સમીટરને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo