નીચેનામાંથી કયો ગુણધર્મ સામાન્ય રીતે આયનીય હાઇડ્રાઇડ્સને લાગુ પડતો નથી?

  • A
    અબાષ્પશીલ
  • B
    ઘન અવસ્થામાં અવાહક
  • C
    સ્ફટિકમય
  • D
    બાષ્પશીલ

Explore More

Similar Questions

હાઇડ્રોજનમાં હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે એક ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ હોય છે. આ બાબતમાં તે કોના જેવું સામ્ય ધરાવે છે?

નીચેનામાંથી સાચા વિધાનો ઓળખો.
$(i)$ $Zn$ મંદ $HCl$ અને જલીય $NaOH$ ના દ્રાવણ સાથે અલગ-અલગ પ્રક્રિયા કરીને હાઇડ્રોજન મુક્ત કરે છે.
$(ii)$ $Ti$ અને $Zr$ આંતરાલીય હાઇડ્રાઇડ્સ બનાવે છે.
$(iii)$ $H_2 O$ ની સ્નિગ્ધતા $D_2 O$ ની સ્નિગ્ધતા કરતા વધારે છે.

ડ્યુટેરિયમ હાઇડ્રોજનથી કઈ બાબતમાં અલગ પડે છે?

કયું સૌથી નબળું રિડક્શનકર્તા છે?

અત્યંત શુદ્ધ હાઇડ્રોજન $(99.9 \%)$ નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા બનાવી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo