નીચેનામાંથી કઈ કોષોના પ્રકાર અને તેમના સ્ત્રાવની જોડી યોગ્ય રીતે જોડાયેલી છે?

  • A
    ઓક્સિન્ટિક કોષો $-$ $2.0$ અને $3.0$ ની વચ્ચે $pH$ ધરાવતો સ્ત્રાવ
  • B
    આઇલેટ્સ ઓફ લેંગરહેન્સના આલ્ફા કોષો $-$ રુધિરમાં શર્કરાનું પ્રમાણ ઘટાડતો સ્ત્રાવ
  • C
    કફર કોષો $-$ ન્યુક્લિક એસિડનું જળવિભાજન કરતો પાચક ઉત્સેચક
  • D
    સીબેશિયસ ગ્રંથિઓ $-$ ઠંડક માટે બાષ્પીભવન પામતો સ્ત્રાવ

Explore More

Similar Questions

$Trypsinogen$ ઉત્સેચક એ શેનો ઘટક છે?

વોર્ટસ નલિકા (Wharton's duct) ............. સાથે સંકળાયેલી છે.

વિટામિન $B_{12}$ ના શોષણમાં મદદ કરતું ઇન્ટ્રિન્સિક ફેક્ટર (Intrinsic factor) કોના દ્વારા સ્ત્રવિત થાય છે?

યકૃતનો આશરે $\frac{1}{6}$ ભાગ નીચેનામાંથી કયા ખંડ (lobe) દ્વારા રોકાયેલો હોય છે?

ટાયલિન ....... દ્વારા સ્ત્રાવ પામે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo