નીચેનામાંથી કઈ જોડી તેની સામે દર્શાવેલ અંગોની શ્રેણીમાં યોગ્ય રીતે બંધબેસે છે?

  • A
    અળસિયાના ઉત્સર્ગિકાઓ અને વંદાની માલ્પિઘિયન નલિકાઓ: ઉત્સર્જન અંગો
  • B
    મધમાખીની પાંખો અને કાગડાની પાંખો: સમમૂલક અંગો
  • C
    બુગનવેલિયાના કંટક અને કુકરબિટાના સૂત્રાંગો: કાર્યસદ્રશ અંગો
  • D
    માનવ આંખમાં નિમિટિંગ પટલ અને અંધબિંદુ: અવશિષ્ટ અંગો

Explore More

Similar Questions

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$P$. આદિઉત્સર્ગિકા / જ્યોતકોષો$I$. ઝીંગા
$Q$. ઉત્સર્ગિકા$II$. અળસિયા
$R$. માલ્પિધિયન નલિકા$III$. વંદા
$S$. એન્ટેનલ ગ્રંથિ / હરિત ગ્રંથિ$IV$. પૃથુકૃમિ,રોટીફર્સ,કેટલાક નૂપુરક અને એમ્ફિઓકસસ

સાદ્રશ્ય પ્રકારના પ્રશ્નો:
$(1)$ ઉભયજીવીઓ અને દરિયાઈ માછલીઓ : યુરિયાનું ઉત્સર્જન કરે છે :: સરીસૃપો અને પક્ષીઓ : .......... .
$(2)$ ઝીંગામાં : એન્ટેનલ ગ્રંથિ :: પૃથુકૃમિઓ : .......... .

કોક્ષલ ગ્રંથિઓ એ .........નું ઉત્સર્જન અંગ છે.

$Amoeba$ માં ... દ્વારા ઉત્સર્જન થાય છે.

ક્ષાર ઉત્સર્જન કરતી ગ્રંથીઓ . . . . . . માં જોવા મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo