એસિડની પ્રબળતાનો નીચેનામાંથી કયો ક્રમ સાચો છે?

  • A
    $RCOOH > HC \equiv CH > HOH > ROH$
  • B
    $RCOOH > ROH > HOH > HC \equiv CH$
  • C
    $RCOOH > HOH > ROH > HC \equiv CH$
  • D
    $RCOOH > HOH > HC \equiv CH > ROH$

Explore More

Similar Questions

જ્યારે ઇથાઇલ એસીટોએસીટેટ એક મોલ મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે પ્રક્રિયાની નીપજ શું હશે?

નીચેનામાંથી કયો એસિડ ગરમ કરવા પર $(a)$ એનહાઇડ્રાઇડ અને $(b)$ એમોનિયા સાથે વધુ ગરમ કરવા પર એસિડ ઇમાઇડ બનાવશે?

બેન્ઝોઈક એસિડ એ સેલિસિલિક એસિડ કરતા ઓછો એસિડિક છે,તેનું કારણ શું છે?

કાર્બોક્સિલિક એસિડ સંયોજનો માટે $pK_{a}$ નું સમીકરણ તારવો. તેમજ $pK_{a}$ અને એસિડિક પ્રબળતા વચ્ચેનો સંબંધ જણાવો.

Difficult
View Solution

દવા તરીકે વપરાતું એસ્ટર કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo