નીચેનામાંથી કયો વિકલ્પ સાચું જરાયુવિન્યાસ (Placentation) દર્શાવે છે?

  • A
    સીમાંત જરાયુવિન્યાસ $\rightarrow$ પ્રિમરોઝ,અક્ષવર્તી જરાયુવિન્યાસ $\rightarrow$ વટાણા,ચર્મવર્તી જરાયુવિન્યાસ $\rightarrow$ રાઈ,મુક્ત કેન્દ્રસ્થ જરાયુવિન્યાસ $\rightarrow$ ટામેટા
  • B
    સીમાંત જરાયુવિન્યાસ $\rightarrow$ વટાણા,અક્ષવર્તી જરાયુવિન્યાસ $\rightarrow$ પ્રિમરોઝ,ચર્મવર્તી જરાયુવિન્યાસ $\rightarrow$ ટામેટા,મુક્ત કેન્દ્રસ્થ જરાયુવિન્યાસ $\rightarrow$ રાઈ
  • C
    સીમાંત જરાયુવિન્યાસ $\rightarrow$ વટાણા,અક્ષવર્તી જરાયુવિન્યાસ $\rightarrow$ ટામેટા,ચર્મવર્તી જરાયુવિન્યાસ $\rightarrow$ રાઈ,મુક્ત કેન્દ્રસ્થ જરાયુવિન્યાસ $\rightarrow$ પ્રિમરોઝ
  • D
    સીમાંત જરાયુવિન્યાસ $\rightarrow$ રાઈ,અક્ષવર્તી જરાયુવિન્યાસ $\rightarrow$ ટામેટા,ચર્મવર્તી જરાયુવિન્યાસ $\rightarrow$ પ્રિમરોઝ,મુક્ત કેન્દ્રસ્થ જરાયુવિન્યાસ $\rightarrow$ વટાણા

Explore More

Similar Questions

અક્ષવર્તી (axile) જરાયુવિન્યાસનું ઉદાહરણ કયું છે?

જાસુદના પુષ્પમાં સ્ત્રીકેસર માટે ઉપયોગમાં લેવાતો તકનીકી શબ્દ .......... છે.

દલલગ્ન પુંકેસર એ કોનું લાક્ષણિક લક્ષણ છે $:-$

કેસર શામાંથી મેળવવામાં આવે છે?

ચાર ત્રાંસા ગોઠવાયેલા દલપત્રો ધરાવતું દલપુંજ એટલે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo