વનસ્પતિઓમાં ઘાતાંકીય વૃદ્ધિ (exponential growth) તબક્કા દરમિયાન નીચેનામાંથી શું મહત્તમ થાય છે?

  • A
    કોષ નિર્માણ
  • B
    કોષ લંબન (Cell elongation)
  • C
    કોષ વિભેદન
  • D
    કોષ અવિભેદન

Explore More

Similar Questions

ઓક્સેનોમીટર (Auxanometer) નો ઉપયોગ શેને માપવા માટે થાય છે?

આલેખની મદદથી અંકગણિતીય વૃદ્ધિ (arithmetic growth) સમજાવો.

વિધાન $(A)$: જ્યારે ચય (anabolic) ક્રિયાઓનું પ્રમાણ અપચય (catabolic) ક્રિયાઓ કરતાં વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે.
કારણ $(R)$: વૃદ્ધિ એ ચયાપચયનું પરિણામ છે.

વૃદ્ધિની પ્રક્રિયા શેના દ્વારા નક્કી કરવામાં આવે છે?

નીચે આપેલ આકૃતિમાં દર્શાવેલ વૃદ્ધિના પ્રકારો ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo