નીચેનામાંથી કયું લિપિડ ચેતાકોષના માયલિન શીથ (myelin sheath) માં જોવા મળે છે?

  • A
    લેસિથિન (Lecithin)
  • B
    મીણ (Wax)
  • C
    ગ્લાયકોલિપિડ (Glycolipid)
  • D
    કોલેસ્ટરોલ (Cholesterol)

Explore More

Similar Questions

શરીરમાં ખોરાકના અનામત જથ્થા તરીકે નીચેનામાંથી શાનો સંગ્રહ થાય છે?

નીચેના પૈકી કયું વિધાન લિપિડને અનુલક્ષીને ખોટું છે?

જાતીય અંતઃસ્ત્રાવ (Sex hormone) એ શું છે?

નીચેનામાંથી કયું પૉલિમરિક પદાર્થ નથી?

નીચે આપેલ કૉલમ-$I$ અને કૉલમ-$II$ ને યોગ્ય રીતે જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$(A)$ ટૂંકી શૃંખલાયુક્ત અસંતૃપ્ત ફેટી એસિડ $(i)$ ઓલિક એસિડ
$(B)$ લાંબી શૃંખલાયુક્ત અસંતૃપ્ત ફેટી એસિડ $(ii)$ ક્રોટોનિક એસિડ
$(C)$ ટૂંકી શૃંખલાયુક્ત સંતૃપ્ત ફેટી એસિડ $(iii)$ બ્યુટિરિક એસિડ
$(D)$ લાંબી શૃંખલાયુક્ત સંતૃપ્ત ફેટી એસિડ $(iv)$ પામીટિક એસિડ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo