નીચેનામાંથી કયા પ્રકારનું બંધન ઘન પદાર્થોમાં સૌથી નિર્બળ છે?

  • A
    આયનીય
  • B
    ધાત્વિક
  • C
    વાન ડર વાલ્સ
  • D
    સહસંયોજક

Explore More

Similar Questions

$L$ લંબાઈ અને $W$ વજન ધરાવતા એક સમાન તારનો એક છેડો છત પરના બિંદુ સાથે મજબૂતીથી જોડાયેલ છે અને તેના નીચેના છેડે $W_1$ વજન લટકાવેલું છે. જો $S$ એ તારના આડછેદનું ક્ષેત્રફળ હોય,તો તેના નીચેના છેડેથી $3L/4$ ઊંચાઈએ તારમાં ઉદ્ભવતું પ્રતિબળ કેટલું હશે?

દઢ વસ્તુ (Rigid body) અને ઘન વસ્તુ (Solid body) વચ્ચેનો તફાવત લખો.

જ્યારે $10 \,kg$ નો ભાર એક ધાતુના તાર પર લટકાવવામાં આવે છે,ત્યારે તેની લંબાઈમાં $2 \,mm$ નો વધારો થાય છે. તારનો બળ અચળાંક ........ $N/m$ છે.

$0.1 \, m$ બાજુઓ ધરાવતા એલ્યુમિનિયમના સમઘન પર $100 \, N$ નું શીયરિંગ બળ લગાડવામાં આવે છે. સમઘનની ઉપરની સપાટી નીચેની સપાટીની સાપેક્ષમાં $0.02 \, cm$ જેટલી સ્થાનાંતરિત થાય છે. તો શીયરિંગ વિકૃતિ કેટલી હશે?

જ્યારે ધાતુના તારમાં તણાવ $T_{1}$ હોય ત્યારે તેની લંબાઈ $\ell_{1}$ છે. જ્યારે તણાવ $T_{2}$ હોય ત્યારે તેની લંબાઈ $\ell_{2}$ છે. તારની મૂળ લંબાઈ ...... હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo