નીચેનામાંથી કયો રોગ વાયરલ રોગ નથી?

  • A
    ટાઈફોઈડ
  • B
    $AIDS$
  • C
    ડેન્ગ્યુ
  • D
    ઈન્ફલ્યુએન્ઝા

Explore More

Similar Questions

નીચેના રોગોને ચેપી અને બિન-ચેપી રોગોમાં વર્ગીકૃત કરો:
$(a)$ કેન્સર
$(b)$ હાઈ બ્લડ પ્રેશર
$(c)$ શરદી
$(d)$ ડાયાબિટીસ
$(e)$ ક્ષય (Tuberculosis)
$(f)$ રતાંધળાપણું
$(g)$ $SARS$
$(h)$ ટાઈફોઈડ
$(i)$ કોલેરા
$(j)$ ડેન્ગ્યુ

$(a)$ મેલેરિયા ફેલાવતા સૂક્ષ્મજીવો દ્વારા શરીરનો કયો ભાગ સંક્રમિત થાય છે?
$(b)$ ચેપી રોગની સારવાર કરવાની બે રીતો કઈ છે?

હિપેટાઇટિસ (કમળો) ફેલાવતા વાયરસ શેના દ્વારા ફેલાય છે?

આપેલ કોષ્ટક પૂર્ણ કરો:
રોગ કારણભૂત સજીવ પ્રસરણનો માર્ગ
ડેન્ગ્યુ તાવ $... (a) ...$ $... (b) ...$
$... (c) ...$ Vibrio cholerae દૂષિત ખોરાક અને પાણી
$... (d) ...$ $HIV$ $... (e) ...$
સામાન્ય શરદી વાયરસ $... (f) ...$

કયો રોગ મચ્છરો દ્વારા ફેલાતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo