નીચેનામાંથી કયું લક્ષણ તમામ મેરુદંડી (Chordates) પ્રાણીઓનું લાક્ષણિક લક્ષણ નથી?

  • A
    દેહકોષ્ઠની હાજરી
  • B
    ઉરસ અને ઉદરને અલગ કરતો ઉરોદરપટલ (Diaphragm)
  • C
    પૃષ્ઠ ચેતાજ્જુ
  • D
    પ્રારંભિક ગર્ભીય અવસ્થાઓમાં કંઠનાલીય ઝાલર ફાટો

Explore More

Similar Questions

સોલેનોસાઇટ્સ (solenocytes) સાથે પ્રોટોનેફ્રીડિયા દ્વારા ઉત્સર્જન એ કોની લાક્ષણિકતા છે?

નીચેનામાંથી કયું મેરુદંડીનું લક્ષણ છે જે અમેરુદંડીમાં જોવા મળતું નથી?

યુરોકોર્ડેટનું શરીર શેના દ્વારા આવરિત હોય છે?

ઉપસમુદાય $Vertebrata$ (પૃષ્ઠવંશી) ના સામાન્ય લક્ષણો જણાવો.

કયા શબ્દોનો સમૂહ મેરુદંડી (chordates) ના ચેતાતંત્રના વર્ણનમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo